Rs. 2500
Rs. 11,000
Rs. 50,000
Rs. 1,00,000
Rs. 1,50,000
નડિયાદ ખડાયતા સમાજ વડોદરાના પ્રમુખ ચેતકભાઈ ગાંધી આપણા માટે મનોરંજન કાર્યક્રમ લાવ્યા છે.
ફરીથી મળવાનો મોકો લાવ્યા છે તે પણ હસી હસી ને લોત પોત કરી દે તેવુ નાટક બે અઢી ખિચડી કાઢી જેના નિર્મિત દીગ્દર્શિત અને અભિનિત છે… સંજય ગોરડિયા જોવા માટે તા. ૧૨.૦૧.૨૦૨૪, શુક્રવારના રોજ રાત્રે ૦૯.૦૦ કલાકે
ચાલો જલદીથી બૂક કરાવી લેજો નહિ તો રહી જશો મળવા માટે અને હસવા માટે અને રહી જશો તો ફક્ત ઉદાસ 🥸😩😫
લિમીટેડ સીટો હોવાથી જલ્દિથી બૂક કરાવજો
ઉદાસ ના થશો અને બૂક કરવો ફક્ત ને ફક્ત રૂ। 250/- મા એક વ્યક્તિ અને થઇ જાવ હસી હસી ને લોત પોત 😂😂🍫
બૂક કરાવાની અંતિમ તારીખ ૦૫.૦૧.૨૦૨૪ છે જે ને ખાસ ધ્યાનમા રાખજો.
બૂક કરવા સંપર્ક કરશો
સમીર શાહ 9879987900
જીતેશ શાહ 9824045402